Vibhuti Dave

Be The Best

Talk with God — June 19, 2017
From 2 Decades… — June 17, 2017
EyeContact…. — June 14, 2017
The Day You Born… — June 13, 2017
Perfect Longdrive. — June 10, 2017
— June 7, 2017

ધોરણ 10 નું રિજલ્ટ જાહેર થઈ ચૂક્યું છે અને હવે વાલિઓ પોતાના બાળકને આગળ શું કરાવવું એની મુંજવણમાં હશે ત્યારે આ સ્કૂલોની વધતી જતી હરીફાઈ વચ્ચે વિદ્યાર્થી પિસાઇ છે.

જે વિદ્યાર્થીઓએ ખૂબ જ સારા માર્કસ મેળવ્યા છે તેને પોતાની સ્કૂલમાં ખેચી જવાના પ્રયત્નો બધી જ સ્કૂલ કરે છે. એ માટે તેઓ અવનવી લાલચો આપીને વિદ્યાર્થીને ખેચી જવાની વૃતિ, વધતી જતી સ્કૂલો વચ્ચેની હરીફાઈમાં એક વિદ્યાર્થીએ સહન કરવું પડે છે.

આ બધી બાબતોમાં એક વિદ્યાર્થી પાસેની ખોટી અપેક્ષાઑ અને તારે સારા માર્કસ 12th સાયન્સમાં લાવવાના જ છે આ જ દબાણના કારણે એ 3-4 ટકા ગુમાવે છે.એના કરતાં સારું તેને તેની રીતે જ મેહનત કરવા દો એને તમારા માર્ગદર્શનની જરૂર છે એ આપો અને ખોટા અપેક્ષાઓ ના દબાણ આપીને તેને માનસિક ત્રાસ ન આપો.

Matter Is.. — May 24, 2017